કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રે કરેલી રાહત બચાવની કામગીરી અંગેની સમીક્ષા કરતાં ગુજરાતના મંત્રીશ્રીઓ
કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રે કરેલી રાહત બચાવની કામગીરી અંગેની સમીક્ષા કરતાં ગુજરાતના મંત્રીશ્રીઓ
કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રે કરેલી રાહત બચાવની કામગીરી અંગેની સમીક્ષા કરતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયા
વરસાદ બંધ થયાના ૨૪ કલાકમાં સરકારના વિવિધ વિભાગોએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને જાહેર સેવાઓ પૂર્વવત કરી
૦૦૦૦૦
ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને ચૂકવવામાં આવેલી સહાય અંગેની વિગતો મેળવતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયા
પાક નુકસાન અંગે સર્વેની કામગીરીની વિગતો મેળવતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયા
૦૦૦૦
Comments
Post a Comment