હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડરના ગામોની તિરંગા યાત્રા તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતો, આર્મી, BSF, પોલીસના સંયુક્ત ઉપક્રમે ખાવડા થી ઇન્ડિયા બ્રિજ સુધી યોજવામાં આવી

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડરના ગામોની તિરંગા યાત્રા તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતો, આર્મી, BSF, પોલીસના સંયુક્ત ઉપક્રમે ખાવડા થી ઇન્ડિયા બ્રિજ સુધી યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા/ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગામલોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડરના ગામોની તિરંગા યાત્રા તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતો,...

Posted by Info Kutch GoG on Wednesday, August 14, 2024

Comments