અબડાસા તાલુકાના નલિયા ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

 અબડાસા તાલુકાના નલિયા ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા શાળાના બાળકો જોડાયા હતાં.


Comments