Aina Mahal-આઇના મહેલ (જૂના મહેલ) ભુજ, કચ્છ
આ મહેલનું નિર્માણ ૧૮ મી સદીમાં થયેલું જે મહારાજા લખપતજી દ્વારા મદનજી સંગ્રહાલયમાં ઇ.સ. ૧૯૭૭ ફરકાવામાં આવ્યો. જે ભુજનું એક મુખ્ય પ્રવાસન આકર્ષણ છે. આઇના મહલ તેના અરીસા માટે પ્રખ્યાત છે. જેના કારણે તેનું નામ આઇના (કચ્છમાં આઇનાનો અર્થ અરીસો થાય છે.) મહેલ પડયું. મહેલમાં યુરોપીય પ્રભાવ જોવા મળે છે. જેનું બાંધકામ રામસિંગે કરેલું હતું. જે યુરોપીય સ્થાપત્ય કળાથી પ્રભાવિત હતાં, જેનું કારણ ૧૭ વર્ષ સુધી ત્યાં રહેવાનું હતું.
પારસ પથ્થરોથી ઘેરાયેલા અરીસાથી બનેલો રૂમ આઇના મહેલનું મુખ્ય આકર્ષણ છે. અહીંનો ફલોર પણ અરીસાથી ઢંકાયેલો છે. અહીં વિવિધ પ્રકારના ફુવારા પણ આવેલા છે.
Comments
Post a Comment