કચ્છનું માધાપર બન્યું એશિયાનું સૌથી ધનિક ગામ : DD News Gujarati

 કચ્છનું માધાપર બન્યું એશિયાનું સૌથી ધનિક ગામ : DD News Gujarati 

🔹ગામની 17થી વધારે બેંકોમાં આશરે 7,000 કરોડની છે ડિપોઝિટ...આશરે 32,000 વસ્તીના માથાદીઠ લગભગ 18.75 લાખની ડિપોઝિટ જમા 

🔹લગભગ 1200 જેટલા પરિવારના લોકો મુખ્યત્વે આફ્રિકામાં કરે છે વસવાટ

Comments