આર્મી સ્ટેશન ભુજ કચ્છ ખાતે દેશની સરહદની સુરક્ષા કરતા સેનાના જવાનોને સીડીપીઓશ્રી,સુપરવાઈઝરશ્રી અને કાર્યકર બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.

આર્મી સ્ટેશન ભુજ કચ્છ ખાતે દેશની સરહદની સુરક્ષા કરતા સેનાના જવાનોને સીડીપીઓશ્રી,સુપરવાઈઝરશ્રી અને કાર્યકર બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.
રક્ષબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આજ રોજ આર્મી સ્ટેશન ભુજ કચ્છ ખાતે દેશની સરહદની સુરક્ષા કરતા સેનાના જવાનોને મળીને તેઓને રાખડી બાંધીને "એક રાખી સેના કે જવાનો કે નામ" તરીકે રજાના દિવસે પણ સીડીપીઓશ્રી, સુપરવાઈઝરશ્રી અને કાર્યકર બહેનો સહભાગી થયા હતા.

Comments