કચ્છ જીલ્લાની શ્રી વલ્લભપુર પ્રાથમિક શાળાના શિક્ષક સોલંકી મહિપાલસિંહ દિલીપસિંહ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી.

કચ્છ  જીલ્લાની શ્રી વલ્લભપુર પ્રાથમિક શાળાના શિક્ષક સોલંકી મહિપાલસિંહ દિલીપસિંહ પ્રતિભાશાળી શિક્ષક તરીકે  પસંદગી.

તેમણે શ્રી વલ્લભપુર પંચાયતી પ્રાથમિક શાળામાં 17 વર્ષ કામ કરવા બદલ શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમની પસંદગી થઈ એ બદલ શાળાના આચાર્યશ્રી દિનેશગીરી ગોસ્વામી સાહેબ , સી.આર.સી કોર્ડીનેટર આદરણીય રાકેશભાઈ સાહેબ, વલ્લભપુર પ્રાથમિક શાળાના તમામ બાળકો,  સ્ટાફ પરિવાર, અને તેમની સફળતા પાછળ જેમણે હરહંમેશ  પ્રેરણા આપી છે એવા તમામ મિત્રોનો તેમણે અંતઃ કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. 

સ્વાતંત્ર્ય દિને પ્રતિભાશાળી શિક્ષક અને શ્રેષ્ઠ શિક્ષકનો જે પુરસ્કાર મળ્યો.જે પ્રમાણપત્ર જે ફોટો અને સાલ ઓઢાડીને સોલંકી મહિપાલસિંહનું સન્માન વલ્લભપુર સમગ્ર ગ્રામજનોએ  કર્યું હતું.










Comments