એક રાખી દેશ કે જવાનો કે નામ" અંતર્ગત રાજયના કુલ 53065 આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનોએ રક્ષા કવચ રાખડી સ્વરૂપે સેનાના જવાનો માટે મોકલવામાં આવ્યા

એક રાખી દેશ કે જવાનો કે નામ" અંતર્ગત રાજયના કુલ 53065 આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનોએ રક્ષા કવચ રાખડી સ્વરૂપે સેનાના જવાનો માટે મોકલવામાં આવ્યા છે. જેમાં કચ્છ જિલ્લાના 2116 આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનો દ્વારા પણ 2116 રાખડીઓ મોકલવામાં આવેલ છે. "એક રાખી દેશ કે જવાનો કે નામ" અંતર્ગત રાજયના કુલ 53065 આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનોએ રક્ષા કવચ રાખડી સ્વરૂપે સેનાના જવાનો માટે મોકલવામાં આવ્યા છે. જેમાં કચ્છ જિલ્લાના 2116 આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનો દ્વારા પણ 2116 રાખડીઓ મોકલવામાં આવેલ છે.@CMOGuj @InfoGujarat pic.twitter.com/1hT362uD57 — District Development Officer (DDO) : Kutch (@KutchDdo) August 17, 2024

Comments