ભુજીયા ટેકરીનો કિલ્લો - ભુજ
ભુજની ચારેતરફ ખૂબજ રમણીય લાગતા ભુજીયા ટેકરીની ઝાંખી જોવા મળે છે. ભુજ શહેરનું નામ આ કિલ્લાના નામ પરથી પડ્યું હતું. રાવ ગોડજીએ આ કિલ્લો ઇ.સ. ૧૭૨૩ માં બંધાવ્યો હતો. ત્યારબાદ આ કિલ્લાનું નામ ભુજંગ નાગ, સાપનું મંદિર બન્યું હતું. બ્રિટિશ કર્નલ વિલિયમ કોરએ આ કિલ્લાને ઇ.સ. ૧૮૧૯ માં જીત્યો. તેણે પૂર્ણ કિલ્લો પર્વતની ઉંચાઇ સુધી લઇ ગયો તેની ઉંચાઇ ૧૬૦ મીટર છે. બાહ્ય હુમલાઓથી રક્ષણ મેળવવા માટેના હેતુથી બનાવાયો હતો.
Comments
Post a Comment